ભારત અને ઝિમ્બાબ્વે મેચ T20:- આજ T20 વર્લ્ડ કપ ની IND vs ZIM Live મેચ T20 વર્લ્ડ કપ 2022 ની આજની મેચ ખુબજ મહત્વ ની રહેશે નહિ કારણકે બાંગ્લાદેશ સામે જીત્યા બાદ આ મેચ માં જુસ્સા સાથે દમદાર પ્રફોન્સ કરવા ટીમ ઇન્ડીયા તૈયાર છે.T20 વર્લ્ડ કપ 2022 માં ખાસ કરીને વરસાદ ની બહુ સમસ્યા રહી છે જેના કારણે મેચ યોજાઈ શકી નહોતી ભારત અને ઝિમ્બાબ્વે મેચ T20 મેચ લાઇવ હવે ઘેર બેઠા પણ આનંદ માણી શકશો.
ભારત અને ઝિમ્બાબ્વે મેચ લાઇવ
ભારત અને ઝિમ્બાબ્વે મેચ લાઇવ:– તારીખ 06/11/2022 ના ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ મેચ સાંજે 01.30 કલાકે શરૂ થશે. આ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ માં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.
ભારત અને ઝિમ્બાબ્વે મેચ વિશે વિગતવાર માહિતી
મીત્રો તમને જણાવી દઈએ કે હાલ ભારત T20 વર્લ્ડ કપ 2022 માં 4 મેચ માંથી 3 મેચ જીત મેળવી છે અને 1 એક મેચ માં હારનો સામનો કરવો પડ્યો હતો.
મેચ નો પ્રકાર | T20 વર્લ્ડ કપ મેચ 2022(IND vs ZIM Live) |
તારીખ | 06 નવેમ્બર 2022 |
મેચ | ભારત વિ ઝિમ્બાબ્વે T20 વર્લ્ડ કપ 2022 |
સ્ટેડિયમ/સ્થળ | મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ |
સમય | 01:30 P.M (ભારતીય સમય) |
T20 કેપ્ટન | રોહિત શર્મા (ભારત) – ક્રેગ એર્વિન(ઝિમ્બાબ્વે) |
ભારત અને ઝિમ્બાબ્વે T20 સંભવિત (ભારતીય)ખેલાડી
- રોહિત શર્મા (કેપ્ટન),
- કેએલ રાહુલ,
- વિરાટ કોહલી,
- સૂર્યકુમાર યાદવ,
- દીપક હુડા,
- ઋષભ પંત,
- દિનેશ કાર્તિક,
- હાર્દિક પંડ્યા,
- રવિચંદ્રન અશ્વિન,
- યુઝવેન્દ્ર ચહલ,
- અક્ષર પટેલ,
- ભુવનેશ્વર કુમાર,
- હર્ષલ પટેલ,
- મોહમ્મદ શમી.
- અર્શદીપ સિંહ
IND vs ZIM Live T20 સંભવિત (ઝિમ્બાબ્વે)ખેલાડી
- ક્રેગ એર્વિન (કેપ્ટન),
- રાયન બર્લ,
- રેગિસ ચકબવા,
- ટેન્ડાઈ ચટારા,
- બ્રાડ ઈવાન્સ,
- લ્યુક જોંગવે,
- ક્લાઈવ મડાન્ડે,
- વેસ્લી માધવેરે,
- વેલિંગ્ટન મસાકાડઝા,
- ટોની મુન્યોંગા,
- બ્લેસિંગ મુઝારાબાની,
- રિચાર્ડ નગારાવા,
- સિકંદર રઝા,
- મિલ્ટન સે
- વિલિયમ શુમ્બા,
T20 વર્લ્ડ કપ માટે ઉપયોગી વેબસાઇટ
IND vs ZIM Live T20 વર્લ્ડ કપની એક અધિકૃત વેબસાઇટ છે જે ચાલુ ટુર્નામેન્ટ જેવી કે મેચ શેડ્યૂલ, ટીમ સ્ટેન્ડિંગ અને રેકોર્ડ્સ સંબંધિત માહિતીના બહુવિધ ભાગો દર્શાવે છે.
આ ઉપરાંત, સાઇટ પર ICC T20 વર્લ્ડ કપ 2022 ની મેચોની ટૂંકી હાઇલાઇટ્સ જોવા માટે એક સમર્પિત વિભાગ છે. વેબસાઇટ સમગ્ર ઉપકરણો પર કામ કરે છે, પછી ભલે તે સ્માર્ટફોન હોય કે PC.
- સ્ટાર સ્પોર્ટ્સ 1
- સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 2
- સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ
- સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ
- સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ
ભારત અને ઝિમ્બાબ્વે મેચ T20 મફત માં જોવો હિન્દી અને અંગ્રેજી ટેબલ જોવો
- નીચે આપીલ ટેબલ માં તમારે જે પ્રકારનું લાઈવ જોવું હોય તે લિંક પર ક્લિક કરો.
- ત્યાર બાદ ત્યાં 30 સેકન્ડ નું ટાઇમર આવશે.
- 30 સેકન્ડ ટાઇમર પછી તમને લાઈવ મેચ જોવાની લિંક મળી જશે.
- પછી તમારે લાઈવ ચાલુ થયી જશે તમારે જેવું ગમે તે કોલીટી માં જોઈ શકો છો.
- અને તમારું લાઈવ ઇન્જોય કરો.
ભારત અને ઝિમ્બાબ્વે લાઈવ મેચ જોવા મહત્વ પુર્ણ લિંક
હોટ સ્ટાર | અહી ક્લિક કરો |
એશિયા કપ લાઈવ | અહીં ક્લિક કરો |