google news

Income Tax Department Recruitment: આવકવેરા વિભાગની ભરતી, નોટિફિકેશનની તારીખ-31 માર્ચ, 2023

Income Tax Department Recruitment 2023: ઇંકમટેકસ ડીપાર્ટમેન્ટમા સ્પોર્ટસ ક્વોટામા વીવીધ જગ્યાઓ ભરવા માટે ભરતી નોટીફીકેશન બહાર પડેલ છે. તમે જો આ આવક વેરા વિભાગ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા હોય તો ડીટેઇલ ભરતી નોટીફીકેશન વાંચી છેલ્લી તારીખ પહેલા અરજી કરો.

આવકવેરા વિભાગની ભરતી 2023

ભરતી સંસ્થા Income Tax Department Recruitment 2023
પોસ્ટનું નામ વિવિધ જગ્યાઓ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 31 માર્ચ, 2023
વેબસાઈટ incometaxindia.gov.in

આવકવેરા વિભાગમાં 31 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે

અમદાવાદના આવકવેરા વિભાગમાં કેન્ટીન સ્ટાફની સીધી ભરતીની જાહેરાત કરાઈ છે, જેમાં કેન્ટીન ક્લાર્કની એક અને કેન્ટીન એટેન્ડન્ટની સાત જગ્યા પર ભરતી થશે. ઉમેદવારો anubandham. gujarat.gov.in પરથી 31 માર્ચ સુધીમાં અરજી કરી શકશે. કેન્ટીન ક્લાર્કની ભરતી માટે 19,900થી 63,200નું પગાર ધોરણ રહેશે, જ્યારે કેન્ટીન એટેન્ડન્ટમાં પસંદગી બાદ 18 હજારથી 56,900નું પગાર ધોરણ રહેશે.

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023: છેલ્લી તારીખ- 14/04/2023

આવકવેરા વિભાગ ભરતી લાયકાત

ક્લાર્કની ભરતી માટે ઉમેદવારે ધોરણ 12 પાસ અથવા તેની સમકક્ષ કોઈ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. ઉપરાંત ઉમેદવારોની સ્કિલ આધારિત પરીક્ષા લેવાશે, જેમાં ઉમેદવાર એક મિનિટમાં અંગ્રેજીના 35 શબ્દ ટાઇપ કરી શકતો હોવો જોઈએ. આ સાથે જ કેન્ટીન એટેન્ડન્ટ માટેની જગ્યા માટે ઉમેદવારે ધોરણ 10 પાસ કર્યું હોવું જોઇએ. Income Tax Department Recruitment 2023 અરજી કરનારા ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ, પરંતુ સરકારના નિયમ પ્રમાણે અનામત શ્રેણીમાં આવતા ઉમેદવા૨ને વય મર્યાદામાં છૂટછાટ મળશે. ભરતી અંગેની વિસ્તૃત જાણકારી ઓફિશિયલ નોટિફિકેશનમાંથી જાણી શકાશે.

પસંદગી પ્રક્રિયા

  • અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો વેબસાઇટ www.anubandham.gujarat.gov.in પર 27.03.2023 (10 AM) થી આવશે. 31.03.2023 (06:00 pm) સુધી જ અરજી કરી શકે છે અને અન્ય કોઈપણ મોડ દ્વારા કોઈપણ અરજી સ્વીકા૨વામાં આવશે નહીં અને આવી અરજી નામંજૂર કરવામાં
  • ઉપરોક્ત ઉલ્લેખિત આવશ્યક લાયકાત ધરાવતા ઉમેદવારોએ (ઉપરોક્ત બંને પોસ્ટ માટે) જ અરજી કરવાની રહેશે અને શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા
  • સ્કીલ ટેસ્ટ/ટાઇપિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ સમસ્યા ઊભી થાય તો ઇન્કમટેક્સ, ગુજરાત, અમદાવાદના પ્રધાન મુખ્ય કમિશનરનો નિર્ણય અંતિમ ગણાશે.

આ પણ વાંચોસુરક્ષા સેતુ સોસાયટી મોરબી ભરતી 2023: છેલ્લી તારીખ: 05/04/2023

મહત્વપૂર્ણ લિંક :

ઓફીસીયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લીક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો
Join Telegram Channel