google news

ICPS નવસારી ભરતી 2022

ICPS નવસારી ભરતી 2022 : સંકલિત બાળ સુરક્ષા યોજના” અંતર્ગત Speclallzed Adoption Agency ખુન્ધ, તા. ચીખલી, જી. નવસારી માટે ૧૧ માસના કરાર આધારીત તદ્ન હંગામી ધોરણે મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવવામાં આવે છે.

ICPS નવસારી ભરતી 2022

પોસ્ટ ટાઈટલ ICPS નવસારી ભરતી 2022
પોસ્ટ નામ વિવિધ
કુલ જગ્યા૦૨
સ્થળનવસારી
અરજી પ્રકાર ઓફલાઈન

જે મિત્રો ICPS ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

પોસ્ટ વિગત :

  • મેનેજર / કો-ઓર્ડીનેટરશ્રી
  • આયાબેન

આ પણ વાંચો:બેંક ઓફ બરોડા ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @ bankofbaroda.in

શૈક્ષણિક લાયકાત

મેનેજર / કો-ઓર્ડીનેટર

  • એમ.એસ.ડબલ્યુ / મનોવિજ્ઞાન / હોમસાયન્સ ચાઈલ્ડ ડેવલેપમેન્ટ માં માસ્ટર ડિગ્રી તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષા સારુ પ્રભુત્વ અને બંને ભાષામાં પત્ર વ્યવહાર કરી શકે તેવા કોમ્પ્યુટરના જાણકાર,
  • ૦૩ વર્ષનો બાળ કલ્યાણ ક્ષેત્રનો અનુભવ
  • પગાર ધોરણ : ૧૭,૫૦૦/-


આયાબેન

  • ધોરણ ૦૭ પાસ
  • પગાર ધોરણ : ૮,૦૦૦/

નોંધ :ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસથી દિન-૧૦માં પોતાની લેખિત અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મ તારીખના આધાર વગેરેની સ્વપ્રમાણિત નકલો સાથે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ની કચેરી, બ્લોક-સી, ભોંયતળિયે, જુની કલેક્ટર ક્ચેરી, જુનાથાણા, નવસારી ૩૯૬૪૪૫ ને મળે તે રીતે રજી.એ.ડી.થી મોકલવાની રહેશે.

અધુરી વિગતોવાળી તથા નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
અરજીના કવર પર અને અરજીમાં જે જગ્યા પર અરજી કરેલ છે. તે હોદ્દાનું નામ ફરજીયાત લખવું.
ઈન્ટરવ્યુ પસંદગી માટે જરૂરી નિયત પ્રકારની લાયકાત ધરાવતા ઉમેદવારોને જ કોલ લેટર મોકલવામાં આવશે. નિયત લાયકાત ન ધરાવતા ઉમેદવારોની અરજી દફતરે કરવામાં આવશે.
ઉપરોક્ત કરાર આધારીત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતી નવસારીને આધિન રહેશે.

આ પણ વાંચો:DHS અમદાવાદ ભરતી 2022 73 સ્ટાફ નર્સ અને અન્ય પોસ્ટ માટે

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર જાહેરાત જાહેરાત અહીંથી વાંચો
હોમ પેજઅહી ક્લિક કરો
વોટ્સેપ ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો

અરજી ક્યાં મોકલવાની રેહશે?

  • સ્વપ્રમાણિત નકલો સાથે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ની કચેરી, બ્લોક-સી, ભોંયતળિયે, જુની કલેક્ટર ક્ચેરી, જુનાથાણા, નવસારી ૩૯૬૪૪૫ ને મળે તે રીતે રજી.એ.ડી.થી મોકલવાની રહેશે.
Join Telegram Channel