google news

પાવર ટીલર યોજના 2022-૨૩ : @ikhedut.gujarat.gov.in

પાવર ટીલર યોજના 2022-૨૩ : પાવર ટીલર ખરીદી સહાય યોજના 2022 | Power Tiller Yojana Gujarat 2022 | Power Tiller subsidy In Gujarat | Power Tiller Subsidy scheme Gujarat 2022 | Power Tiller Set Subsidy Scheme In Gujarat 2022 | Ikhedut yojana 2022 | Power Tiller Subsidy Scheme In Gujarat 2022 | I khedut Portal 2022 | ખેડૂતલક્ષી યોજનાઓ ગુજરાત | ગુજરાત સબસીડી યોજના 2022 | આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજનાની માહિતી | પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય | પાવર ટીલર (૮ BHP થી ઓછા) ખરીદી સહાય.

પાવર ટીલર યોજના 2022-૨૩

પાવર ટીલર યોજના ગુજરાત 2022 વિગતો

યોજનાનું નામપાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા)
યોજનાનો હેતુબાગાયતિ પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
સત્તાવાર પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ20/09/2022
મળવાપાત્ર લાભ 8 HP થી ઓછા & વધુ પાવર ટીલરની ખરીદી પર પર 40% થી 50% સુધીની એટલે કે 40,000 થી 85,000/રૂપિયાની સબસિડી
જાતિ મુજબ લાભ સામાન્ય ખેડુત, અનુસુચિત જનજાતિ ખેડુત, અનુસુચિત જાતિ ખેડુત, અનુ.જાતિ ખેડુત

પાવર ટીલર સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ..
  • કૃષિ ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. ખાતાદીઠ એક જ વાર
  • ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

પાવર ટીલર (૮ BHP થી વધુ) યોજનામાં મળવાપાત્ર લાભ

SMAM

સામાન્ય વર્ગના ખેડૂતો માટે:

  • (૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • (૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૭૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • અનુ .જાતિ/જન જાતિ /સામાન્ય વર્ગના નાના/ સિમાંત; મહિલા ખેડૂતો માટે :

અનુ .જાતિ/જન જાતિ /સામાન્ય વર્ગના નાના/ સિમાંત; મહિલા ખેડૂતો માટે :

  • (૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • (૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.આખરી સહાય ભારત સરકારશ્રીની SMAM યોજના અનુસાર રહેશે.

AGR 2 (FM)

આ પણ વાંચો:તમારા ગામની BPL યાદી 2022 , ચેક કરો તમારું નામ ઓનલાઇન

સામાન્ય વર્ગના ખેડૂતો માટે

  • (૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • (૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૭૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • અનુ .જાતિ/જન જાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના/ સિમાંત; મહિલા ખેડૂતો માટે :

અનુ .જાતિ/જન જાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના/ સિમાંત; મહિલા ખેડૂતો માટે :

  • (૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • (૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • AGR 3 (FM)

AGR 3 (FM)

અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે

  • (૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • (૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

AGR 4 (FM)

અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે

(૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
(૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

રાજયના આદિજાતિ ખેડુત લાભર્થીઓ માટે પાવર ટીલર સહાય યોજના

અનુ .જન જાતિ ખેડૂતો માટે

(૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
(૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

પાવર ટીલર સબસિડી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ:

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ અરજદાર પાસે પાસે હોવા જોઈએ.

  • અરજદાર ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • અરજદારનો આધારકાર્ડ
  • બેંક ખાતાની પાસ બુક ની પહેલા પેજની ઝેરોક્ષ
  • જો અરજદાર SC જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  • જો અરજદાર ST જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  • અરજદારના રેશનકાર્ડની નકલ
  • જો અરજદાર ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ
  • જો અરજદાર લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો જ )
  • ખેતીના 712 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર

આ પણ વાંચો:PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨ સંપૂર્ણ માહિતી અહીંથી જાણો

મહત્વપૂર્ણ લિંક:

યોજનાની સંપૂર્ણ માહિતી અને ઓનલાઈન અરજીઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પાવર ટીલર યોજના 2022-૨૩ અરજી કઈ રીતે કરવી?

ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે.

પાવર ટીલર યોજના 2022-૨૩ અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) સહાય યોજનામાં અરજદારે 22/08/2022 થી 20/09/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

Join Telegram Channel