google news

GUJCET Hall Ticket 2023: ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર

GUJCET Hall Ticket 2023, GUJCET Admit Card 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવેલ છે કે તારીખ 03-04-2023ને સોમવારના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2023 (ગુજકેટ પરીક્ષા 2023)ની પરીક્ષાનું એડમિશન કાર્ડ (પ્રવેશિકા / Hall Ticket) ફક્ત ઓનલાઈન માધ્યમથી મૂકવામાં આવે છે.

GUJCET Hall Ticket 2023

પોસ્ટ ટાઈટલ GUJCET Hall Ticket 2023
પોસ્ટ નામ GUJCET Admit Card 2023
સંસ્થા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષા તારીખ 3 એપ્રિલ 2023
સત્તાવાર વેબસાઈટ www.gseb.org

GUJCET Admit Card 2023 સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે

ગુજકેટ 2023 (GUJCET 2023)ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ પોતાનું એડમિશન કાર્ડ (પ્રવેશિકા) બોર્ડની વેબસાઇટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા www.gseb.org પરથી તારીખ 23-03-2023થી ડાઉનલોડ કરવાનું રહેશે.

મોબાઈલ નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકાશે ગુજકેટ એડમિટ કાર્ડ 2023

ઉમેદવારોએ ગુજકેટ 2023 માટે ભરેલ આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈ.ડી. અને જન્મ તારીખ અથવા એપ્લીકેશન નંબર દાખલ કરી એડમિશન કાર્ડ (પ્રવેશિકા) સર્ચ કરી, જન્મ તારીખની વિગતો ભરતીને પણ ડાઉનલોડ કરી શકશે.

Also Read: RailTel India Recruitment 2023: Last Date- 27/03/2023

શાળાઓ ગુજકેટ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પોતાના ઇન્ડેક્ષ નંબર તથા રજીસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી લોગઇન થઇ પોતાની શાળાના ગુજકેટ 2023 માટેના ઉમેદવારોના એડમિશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે.

ગુજકેટ હોલટિકિટ ઓનલાઈન જ મળશે

ગુજકેટ 2023 માટેની એડમિશન કાર્ડ (પ્રવેશિકા / Hall Ticket) ફક્ત ઓનલાઈન માધ્યમથી જ મળશે, જે પરીક્ષાખંડમાં પ્રવેશ માટે માન્ય રહેશે. આ હોલટિકિટ પર શાળાના આચાર્યશ્રીઓના સહી સિક્કો કરાવવાની જરૂર નથી જે ધ્યાને લેશો.

પરીક્ષા દરમિયાન આઈ.ડી.. પ્રૂફ સાથે રાખવું

GUJCET પરીક્ષા 2023 પરીક્ષાના ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન એડમિશન (પ્રવેશિકા / હોલ ટિકિટ) સાથે કોઈ પણ એક ફોટો આઈ.ડી.. પ્રૂફ (આધાર કાર્ડ અને ડ્રાઈવીંગ લાયસન્સ અથવા ધોરણ 12ની પરીક્ષાની હોલટિકિટ) સાથે લઈ જવાનું રહેશે.

આ પણ વાંચોગુજરાત હાઈકોર્ટ ભરતી 2023: છેલ્લી તારીખ- 14/04/2023

GUJCET Hall Ticket 2023 અહીં ક્લિક કરો
પરિપત્ર જુઓ અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લીક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો

GUJCET પરીક્ષા ક્યારે છે?

  • 3 એપ્રિલના રોજ GUJCETની પરીક્ષા છે.

ગુજકેટ પરીક્ષા કઈ ભાષામાં હશે?

  • GUJCETનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે.
Join Telegram Channel