google news

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023: છેલ્લી તારીખ- 14/04/2023

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 : હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા સિવિલ જજની 193 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા પછી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023- Gujarat High Court Bharti 2023

સંસ્થાનું નામ હાઇકોર્ટ ઓફ ગુજરાત
પોસ્ટનું નામ સિવિલ જજ
કુલ જગ્યા 193
છેલ્લી તારીખ 14/04/2023
અરજી પ્રકાર ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://hc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઈકોર્ટ સિવિલ જજ ભરતી 2023

  • ગુજરાત હાઈકોર્ટ દ્વારા 193 સિવિલ જજ ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ વાંચો: તમારા નામ પર કેટલા સિમ ચાલુ છે, કેવી રીતે ચેક કરવું ?

પગાર ધોરણ

  • મહીને ફિક્સ મહેનતાણું રૂ. 77,840/- થી 1.36,520/-

નોંધ : ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

Gujarat High Court Civil Judge Bharti 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

  • ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, વાઈવા વોઈસ ટેસ્ટ (ઈન્ટરવ્યુ) અને મેરીટ મુજબ થશે (નિયમો અનુસાર)

કેવી રીતે અરજી કરવી ?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી શેડ્યૂલ ?

અરજી શરૂ તારીખ 15/03/2023
છેલ્લી તારીખ 14/04/2023

આ પણ વાંચો: જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન

મહત્વપૂર્ણ લિંક :

ભરતી પોર્ટલ https://hc-ojas.gujarat.gov.in/
સત્તાવાર સૂચના અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
Join Telegram Channel