Gujarat High Court Assistant Recruitment 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટની 1778 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ઓનલાઈન ઓફિસીયલ વેબ સાઈટ મારફતે અરજી કરવાની રહેશે.
- 1778 જગ્યાઓ માટે ભરતી
- 19-05-2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
- hc-ojas.gujarat.gov.in પર જઈને અરજી કરવાની રહેશે.
Gujarat High Court Assistant Bharti 2023
જાહેરાત ક્રમાંક | RC/1434/2022(II) |
પોસ્ટ ટાઈટલ | Gujarat High Court Assistant Bharti 2023 |
પોસ્ટ નામ | ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 |
કુલ જગ્યા | 1778 |
સ્થળ | ગુજરાત રાજ્ય |
સત્તાવાર વેબસાઈટ | https://gujarathighcourt.nic.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023
HC Assistant Recruitment 2023 | HC Assistant Bharti 2023 | HC OJAS Bharti 2023 | HC OJAS Recruitment 2023 | ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1778 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે જેના ફોર્મ ટૂંક સમયમાં ભરાશે.
આ પણ વાંચો : Driving Licence Exam PDF
ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 | Gujarat High Court Bharti 2023 | Gujarat High Court Recruitment 2023
જે મિત્રો Gujarat High Court Assistant Recruitment 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
પોસ્ટ નામ | કુલ જગ્યા |
આસિસ્ટન્ટ (Assistant) | 1778 |
શૈક્ષણિક લાયકાત
- સ્નાતકની ડિગ્રી. લાયકાતની અન્ય માહિતી માટે જાહેરાત વાંચો.
વય મર્યાદા
- 21 થી 35 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારા ધોરણ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
આ પણ વાંચો : BARC Bharti 2023 : Last Date-22/05/2023
પગાર ધોરણ
- રૂ. 19,900-63,200/- પે મેટ્રિક્સ
અરજી ફી
- SC, ST, SEBC, EWS,PH અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે રૂ 500 + બેંક ચાર્જ અને અન્ય ઉમેવારો રૂ 1000 + બેંક ચાર્જ,
Gujarat High Court Assistant Bharti 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?
- ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને પ્રેક્ટીકલ/સ્કિલ ટાઈપીંગ ટેસ્ટના માર્ક્સ મુજબ થશે (નિયમ મુજબ)
Gujarat High Court Recruitment 2023 અરજી પ્રક્રિયા કઈ છે?
- સત્તાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે
Gujarat High Court Assistant Bharti 2023 અરજી છેલ્લી તારીખ કઈ છે?
- અરજી શરૂ તારીખ : 28-04-2023 (12:00 કલાક)
- અરજ છેલ્લી તારીખ : 19-05-2023 (23:59 કલાક)
આ પણ વાંચો : BSF Recruitment 2023 : Last Date-12/05/2023
મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |