GSRTC નરોડા પાટીયા અમદાવાદ ભરતી 2022 : GSRTC અમદાવાદ ભરતી 2022 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટીયા, અમદાવાદ ખાતે એપ્રેન્ટિસ એકટ -૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર વેલ્ડર, પેઈન્ટર અને ઈલેક્ટ્રીશીયન ટ્રેડના આઈ.ટી.આઈ પાસ (NCVT ફરજીયાત) ફ્રેશર ઉમેદવારો માટે GSRTC એપ્રેન્ટીસ ભરતી 2022 જાહેરાત બહાર પાડવામાં આવી છે.
GSRTC નરોડા પાટીયા અમદાવાદ ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | GSRTC નરોડા પાટીયા અમદાવાદ ભરતી 2022 |
પોસ્ટ નામ | GSRTC એપ્રેન્ટીસ ભરતી 2022 |
સ્થળ | નરોડા પાટીયા અમદાવાદ – ગુજરાત |
વિભાગ | GSRTC |
અરજી પ્રકાર | ઓફલાઈન |
આ પણ વાંચો:શું તમારો જીઓ ડેટા ખતમ થઈ ગયો છે? 15 રૂપિયાનું રિચાર્જ કરો, તમને મળશે આટલો GB ડેટા
GSRTC એપ્રેન્ટીસ ભરતી 2022
- જે મિત્રો GSRTC અમદાવાદ એપ્રેન્ટીસ ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. આ તકનો લાભ લેવા માટે જાહેરાત વાંચો.
GSRTC અમદાવાદ એપ્રેન્ટીસ ભરતી 2022
- આ ભરતીની માહિતી જેમ કે ટ્રેડ નામ, શૈક્ષણિક લાયકાત, સ્ટાઇપેંડ, વય મર્યાદા, અરજી કરવાની પધ્ધતિ વગેરે બાબતો નીચ્ચે મુજબ છે.
GSRTC એપ્રેન્ટીસ ભરતી ટ્રેડ નામ
- વેલ્ડર,
- પેઈન્ટર,
- ઈલેક્ટ્રીશીયન
GSRTC એપ્રેન્ટીસ વય મર્યાદા
- વય મર્યાદા માહિતી માટે જાહેરાત વાંચો
GSRTC એપ્રેન્ટીસ ભરતી શૈક્ષણિક લાયકાત
- ધોરણ 10 પાસ + સબંધિત ITI ટ્રેડ.
- ધોરણ 12 પાસ + સબંધિત ITI ટ્રેડ.
નોંધ :
- અરજી કરતા પહેલા જાહેરાતની તપાસ કરી લેવી અને જાહેરાત વાંચી લેવી.
- જે ઉમેદવારોએ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ પુન: તે જ ટ્રેડમાં અરજી કરવી નહિ.
GSRTC એપ્રેન્ટીસ સ્ટાઇપેંડ
- સરકારી નિયમો અનુસાર મહીને સ્ટાઇપેંડ મળવાપાત્ર છે.
GSRTC નરોડા પાટીયા અમદાવાદ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?
- ઉમેદવારોની પસંદગી લાયકાત / મેરીટ પ્રમાણે કરવામાં આવશે. (નિયમો મુજબ થશે)
GSRTC નરોડા પાટીયા અમદાવાદ ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?
- ઉમેદવારોએ www.apprenticeshipindia.org.in વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી (આધારકાર્ડ નંબર ફરજીયાત વેરીફાય કરાવવાનો રહેશે) તેની હાર્ડ કોપી મેળવી એસ.ટી. મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટીયા, અમદાવાદ વહીવટી શાખા ખાતેથી તા. 13/09/2022 થી તા. 20/09/2022 સુધી 11:00 થી 14:00 કલાક સુધી જાહેર રજાના દિવસો સિવાય અરજી પત્રક મેળવી શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહીત નિયત અરજી પત્રક તા. 20/09/2022ના રોજ 16:00 કલાક સુધીમાં જમા કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરેલ ફોર્મ પણ સાથે જોડવાનું રહેશે.
સ્થળ:
- એસ.ટી. મધ્યસ્થ યંત્રાલય,નરોડા પાટીયા, અમદાવાદા
GSRTC નરોડા પાટીયા અમદાવાદ ભરતી 2022 અરજી છેલ્લી તારીખ?
- છેલ્લી તારીખ : 20-09-2022
આ પણ વાંચો:અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |