google news

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી, 10 પાસ અને ITI

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022: GSRTC Bharuch Bharti ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એ એપ્રેન્ટીસ ની ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે. GSRTC ભરુચ ભરતી 2022 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ભરતી દ્રારા ભરુચ જીલ્લા માટે કરાર પર ભરતી ની એક જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

GSRTC એપ્રેન્ટીસ ભરતી 2022

સૂચનાGSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
ટ્રેડ ડીઝલ મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ ,વેલ્ડર જેવા વિવિધ પ્રકારના ટ્રેડ
લાયકાત 10 પાસ અને ITI
અરજી શરૂઆતની તારીખ ઓગસ્ટ 22, 2022
અરજી કરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 09, 2022
સત્તાવાર સાઇટwww.apprenticeshipindia.org.in

પોસ્ટનું નામ

એમ.એમ.વી., ડીઝલ મીકે., વેલ્ડર, ઓટો ઇલે., ઇલે. બોડીબિલ્ડર, કો.પા. વાયરમેન

શૈક્ષણિક લાયકાત:

10 પાસ અને ITI

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • સો પ્રથમ તમે સત્તાવાર વેબસાઈટ પર જાઓ. https://www.apprenticeshipindia.gov.in/
  • તેમાં તમે તમારી પ્રાથમિક માહિતી થી પોતાની નોધણી કરો
  • ત્યાર બાદ તેની હાર્ડ કોપી જાહેરાતમાં આપેલ સરનામાં પર જરૂરી પુરાવા સાથે જવું પડશે
  • જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી ૨૨ /૦૮ ૨૦૨૨ સુધી ૧૧:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન અહેર રજાના દિવસો સિવાય અરજી પત્રક મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહીત અરજીપત્રક તા. ૦૯ .૦૯ . ૨૦૨૨ સુધીમાં જમા કરાવવાનું રહેશે.

આ પણ વાંચો:GPSC ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @gpsc.gujarat.gov.in

મહત્વપૂર્ણ લિંક:

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022 જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022 સૂચના:

GSRTC ભરુચ એ એપ્રેન્ટીસની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તે 09/09/2022 ના રોજ અથવા તે પહેલાં ઓફલાઇન અરજીઓ કરી શકે છે.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

GSRTC ભરૂચ ભરતી માટે છેલ્લી તારીખ ?

09/09/2022

GSRTC ભરૂચ ભરતી માટેની લાયકાત ?

10 પાસ અને ITI

Join Telegram Channel