GRD ભરતી 2022 : ગ્રામ રક્ષક દળ ભરતી 2022 : સાગર રક્ષક દળ ભરતી 2022 : પોલીસ અધિક્ષકની કચેરી સુરત ગ્રામ્ય, સુરત તાબા હેઠળના પો.સ્ટે ખાતે માનદ સેવા માટે જી.આર.ડી. / એસ.આર.ડી. ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લૌકત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરો.
GRD ભરતી 2022
સંસ્થાનું નામ | પોલીસ અધિક્ષકની કચેરી, સુરત ગ્રામ્ય |
પોસ્ટનું નામ | ગ્રામ રક્ષક દળ ( GRD ) અને સાગર રક્ષક દળ ( SRD ) |
સ્થળ | સુરત ગ્રામ્ય |
અરજી પ્રકાર | ઓફલાઈન |
સત્તાવાર વેબ સાઈટ | www.spsurat.gujarat.gov.in |
GRD સુરત ભરતી 2022
પોસ્ટ નામ
જી.આર.ડી. / એસ.આર.ડી.
આ પણ વાંચો:DRDO માં ડિપ્લોમા , એન્જિનિયરિંગ અને ITI એપ્રેન્ટિસ ભરતી 2022
GRD સુરત ગ્રામ્ય ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
3 પાસ કે તેથી વધુ
વય મર્યાદા
20 થી 50 વર્ષ
પગાર ધોરણ
230/– રૂપિયા દૈનિક ભથ્થું
રહેઠાણ
જે પોલીસ સ્ટેશન વિસ્તારના ભરતી કરવામાં આવનાર હોય તે પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ.
વજન
પુરુષ ઉમેદવાર : 50 કિ.ગ્રા.
મહિલા ઉમેદવાર : 40 કિ,ગ્રા.
ઉંચાઈ
પુરુષ ઉમેદવાર : 162 સે.મી.
મહિલા ઉમેદવાર : 150 સે.મી.
દોડ
પુરુષ ઉમેદવાર : 800મીટર – 4 મિનિટ
મહિલા ઉમેદવાર : 800 મીટર – 5 મિનિટ 30 સેકન્ડ
સાગર રક્ષક દળ ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?
અરજી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલો જોડી જાહેરાતમાં જણાવેલ પોલીસ સ્ટેશને રૂબરૂમાં જમાં કરવાનું રહેશે.
ગ્રામ રક્ષક દળ ભરતી 2022 છેલ્લી તારીખ
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 7 દિવસમાં
આ પણ વાંચો:પાટણ રાણી કી વાવ 360 ડિગ્રી વ્યૂ અહીં જુઓ
મહત્વપૂર્ણ લિંકસ
સત્તાવાર જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ફોર્મ અને અન્ય વિગતો | અહીં ક્લિક કરો |
ન્યૂઝ પેપર જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
GRD ભરતી 2022 ભરતીની છેલ્લી તારીખ શું છે?
GRD ભરતીની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 7 દિવસમાં ( જાહેરાત પ્રસિદ્ધ તારીખ : 26/08/2022 )
GRD ભરતી 2022 ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે
સત્તાવાર વેબસાઇટ. https://spsurat.gujarat.gov.in