google news

GMDC ભરતી 2023 : સુપરવાઇઝર અને હેડ પોસ્ટ માટે ભરતી ,છેલ્લી તારીખ-31/03/2023

GMDC ભરતી 2023 : ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

GMDC ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ ( GMDC )
પોસ્ટનું નામ ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર (ખાણ) અને હેડ (PPA)
છેલ્લી તારીખ 31/03/2023
અરજી મોડ ઓફલાઈન
સત્તાવાર વેબસાઇટ http://gmdcltd.com

પોસ્ટનું નામ

હેડ -પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન: 02 પોસ્ટ્સ
ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર (ખાણ): 18 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

નીચે આપેલ જાહેરાત વાંચો

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023: છેલ્લી તારીખ- 28/03/2023

ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.
ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ અરજી મોકલવાનું સરનામું :
જનરલ મેનેજર (HR), GMDC લિમિટેડ “ખાનીજ ભવન”, 132 Ft રીંગ રોડ, યુનિવર્સિટી ગ્રાઉન્ડ પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ 380052

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MahitiApp.In કોઈ પણ જવાબદારી લેતું નથી

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ 31/03/2023

આ પણ વાંચો: સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023,છેલ્લી તારીખ -27 માર્ચ 2023

મહત્વપૂર્ણ લિંક :

ઓફિસિયલ જાહેરાત હેડ અહીં ક્લિક કરો
ઓફિસિયલ જાહેરાત ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લીક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

GMDC ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

GMDC ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે.

ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

Join Telegram Channel