google news

GMDC ભરતી 2022

GMDC ભરતી 2022 : એપ્રેન્ટીસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અન્વયે ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા લિગ્નાઈટ પ્રોજેક્ટ ભાવનગર ખાતે એન્જિનીયર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, ઈલેક્ટ્રીશિયન, મિકેનીક, વેલ્ડર, પ્લામ્બની 17 જગ્યાઓ માટે 12 મહિના માટે એપ્રેન્ટીસ ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરશો.

GMDC ભરતી 2022

પોસ્ટ ટાઈટલGMDC ભરતી 2022
પોસ્ટ નામ વેલ્ડર, મિકેનિક, પ્લમ્બર વગેરે
કુલ જગ્યા 17
કંપની નામ ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC)
નોકરી સ્થળ ભાવનગર
છેલ્લી તારીખ 20-10-2022
અરજી પ્રકારઓફલાઈન

GMDC એપ્રેન્ટીસ ભરતી 2022

જે મિત્રો GMDC એપ્રેન્ટીસ ભરતીની રાહ જોઇને બેઠા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતી લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર, વય વર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.

ટ્રેડ નામ જગ્યાઓ શૈક્ષણિક લાયકાત
માઈનીંગ એન્જીનિયર3 બી.ઈ. માઈનીંગ
માઈનીંગ એન્જીનિયર3 ડીપ્લોમા માઈનીંગ
મિકેનીકલ એન્જીનિયર1 ડીપ્લોમા મિકેનીકલ
ઈલેક્ટ્રીકલ એન્જીનિયર1 ડીપ્લોમા ઇલેક્ટ્રીકલ
સિવિલ એન્જીનિયર 1 ડીપ્લોમા સિવિલ
ક્વોલિટી કંટ્રોલ કેમિસ્ટ 1 બી.એસ.સી કેમિસ્ટ્રી
હેલ્થ સેનીટરી ઇન્સ્પેકટર 1 આઈ.ટી.આઈ
ઈલેક્ટ્રીશિયન 2 આઈ.ટી.આઈ
મિકેનીક (મોટર વ્હીકલ) 1 આઈ.ટી.આઈ
મિકેનીક (ડીઝલ) 1 આઈ.ટી.આઈ
વેલ્ડર 1 આઈ.ટી.આઈ
પ્લમ્બર 1 આઈ.ટી.આઈ

આ પણ વાંચો:ઈસ્ટર્ન રેલવે એપ્રેન્ટિસ ભરતી 2022

વય મર્યાદા

જાહેરાતમાં દર્શાવેલ નથી

પગાર ધોરણ / સ્ટાઈપેન્ડ

એપ્રેન્ટીસ એક્ટ મુજબ નિયત થયેલા દરે સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

નોંધ : ઉમેદવારો જે ટ્રેડ માટે અરજી કરે છે તેનો અરજીપત્રક અને કવર પર સ્પષ્ટ ઉલ્લેખ કરવો.

GMDC ભરતી 2022 અરજી પ્રક્રિયા

ઈચ્છુક ઉમેદવારોએ તેઓના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (તમામ સેમેસ્ટરની માર્કશીટ અને ડિગ્રી સર્ટી.), શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને આધારકાર્ડની પ્રમાણિત નકલો સાથેની અરજી (મોબાઈલ નંબર, અને ઈ-મેઈલ આઈડી જરૂર લખવા) અને આપેલ સરનામે ચિલી તારીખ પહેલા મોકલી આપવાના રહેશે.

સરનામું

જીએમડીસી લિમિટેડ, લિગ્નાઇટ પ્રોજેક્ટ – ભાવનગર, ગામ : તગડી, પોસ્ટ : માલપર, જીલ્લો : ભાવનગર – ૩૬૪૦૦૨

GMDC ભરતી 2022 કરવાની છેલ્લી તારીખ

છેલ્લી તારીખ : 20-10-2022

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી અરજી કરતા પહેલા સત્તાવાર વેબ સાઈટ પર જઈને જાહેરાતને ચેક કરી લેવી ત્યાર બાદ જ અરજી કરવી.

આ પણ વાંચો:ગુજકોસ્ટ ભરતી 2022 કારકુન – ટાઇપિસ્ટ માટે

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સેપ ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

GMDC ભરતી 2022 કઈ જગ્યા માટે ભરતી છે?

વેલ્ડર, મિકેનિક, પ્લમ્બર વગેરે

GMDC ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

ઈચ્છુક ઉમેદવારોએ તેઓના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (તમામ સેમેસ્ટરની માર્કશીટ અને ડિગ્રી સર્ટી.), શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને આધારકાર્ડની પ્રમાણિત નકલો સાથેની અરજી (મોબાઈલ નંબર, અને ઈ-મેઈલ આઈડી જરૂર લખવા) અને આપેલ સરનામે ચિલી તારીખ પહેલા મોકલી આપવાના રહેશે.

GMDC ભરતી 2022 કુલ કેટલી જગ્યા માટે ભરતી છે?

17 જગ્યા

GMDC ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 20-10-2022

Join Telegram Channel