google news

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર @g3q.co.in

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર| ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રિજલ્ટ ૨૦૨૨ : આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શરુ થયે આજે બીજું સપ્તાહ પૂરું થવા આવ્યું છે, અને હવે જે મિત્રોએ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલ હતો તેઓ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝનું ચોથા સપ્તાહનું પરિણામની ખુબજ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામની લીંક લેખના અંતે આપવામાં આવેલ છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર

10મી જુલાઈથી 9મી સપ્ટેમ્બર સુધી G3Q ક્વિઝમાં કુલ 9 રાઉન્ડ યોજાશે અને દરેક રાઉન્ડના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ આવતા શનિવારે G3Q ક્વિઝ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. G3Q ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ 9 રાઉન્ડમાં સારું મેળવનાર ઉમેદવારોને જિલ્લા કક્ષાએ અને પછી રાજ્ય-સ્તરની ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લેવાની તક મળશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ છઠ્ઠા રાઉન્‍ડનું રિજલ્ટ ૨૦૨૨

બીજી સૌથી મહત્વની વાત જણાઈ દઈએ કે ચોથા અઠવાડિયાની ક્વિઝ ૧૭ જુલાઈ ૨૦૨૨ ના રોજ સવારે ૮ વાગ્યે થી શરુ થશે, તો જે પણ મિત્રો ને હજુ રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તે આજે રજીસ્ટ્રેશન નીચે આપેલ લીન્કથી કરી શકશો.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામનું સમયપત્રક નીચે મુજબ છે, અઠવાડિયાના દરેક પરિણામના દિવસે G3Q ક્વિઝ પોર્ટલ પર ભાગ લેનાર ઉમેદવારોના સ્કોર્સ જાહેર કરવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રીઝલ્ટ કઈ રીતે જોવું?

પ્રથમ, @g3q.Org દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વેબસાઇટ પર જાઓ
તમારા ID પાસવર્ડ સાથે ત્યાં લોગિન કરો
પરિણામ પોર્ટલ પર ક્લિક કરીને તમારો સાપ્તાહિક સ્કોર તપાસો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામ છાપવા માટે જસ્ટ પ્રિન્ટ પસંદ કરો
તે પછી, તમે G3Q ક્વિઝ પરિણામ pdf ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો:PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨ સંપૂર્ણ માહિતી અહીંથી જાણો

મહત્વપૂર્ણ લિંક

રીઝલ્ટ જોવા માટેઅહી ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશનઅહી ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા કયા રાઉન્‍ડનું રીઝલ્ટ જાહેર કરવામાં આવશે

આજે છઠ્ઠા રાઉન્‍ડનું પરિણામ જાહેર કરવામાં આવશે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is g3q.co.in

Join Telegram Channel