હવેથી સીએમ ઓફિસમાં ફરિયાદ કરી શકાશે, વોટ્સએપ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી શકાશે. જે માટે નંબર પણ જારી કરવામાં આવ્યો છે. આમ ટેકનોલોજી થકી લોકો આસાનીથી સીએમ કાર્યલયનો સંપર્ક કરી શકશે.
જે માટે વોટ્સએપ નંબર જારી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક માટે અરજી, ફરિયાદ અને અન્ય બાબતો થઈ શકતી હતી ત્યારે હવેથી વોટ્સએપ થકી પણ સામાન્ય વ્યક્તિ સંપર્ક કરી શકશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વોટ્સએપ નંબરની જાહેરાત કરવામાં આવી છે. વોટ્સએપ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી શકાશે. WhatsApp માટે +91 7030930344 નંબરની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ અને અન્ય બાબતો માટે વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે.
વોટ્સએપ નંબરનો ઉપયોગ ખાસ કરીને લોકો ફરીયાદો અન્ય બાબતોને લઈને સંપર્ક કરી શકશે. વોટ્સએપ નંબરનો ઉપયોગ કરતાની સાથે જ મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. જેથી હવેથી સીધી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરી શકાશે. જે તે સંલગ્ન ફરીયાદ વ્યાજબી હોય તે કરી શકાશે. આમ ટેકનોલોજીના સહારે આસાનીથી સંપર્ક કરી શકાશે.
આ પણ વાંચો: સ્ટેચ્યુ ઑફ યુનિટી 360 ડિગ્રી, ઘરે બૈઠા જુઓ વર્ચ્યુઅલ ટૂર સ્ટેચ્યુ ઑફ યુનિટી
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે