ધોળકા નગરપાલિકા ભરતી 2022 : ધોળકા નગરપાલિકા દ્વારા મ્યુનીસીપલ ઈજનેરની જગ્યા તદ્દન હંગામી ધોરણે માત્ર ૧૧ માસના કરાર આધારિત ભરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત,અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ – ૧૦ સુધીમાં ધોળકા નગરપાલિકાને મેળે તે મુજબ સીલબંધ કવરમાં રજી.એ.ડી. થી અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
ધોળકા નગરપાલિકા ભરતી 2022
જે મિત્રો ધોળકા નગરપાલિકા ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
પોસ્ટ
મ્યુનીસીપલ એન્જીન્યર
શૈક્ષણિક લાયકાત
બી.ઈ.સિવિલ
પગાર ધોરણ
૧૬,૫૦૦/– માસિક ફિક્સ
શરતો :
નગરપાલિકામાં સિવિલ ઈજનેરની કામગીરીનો અનુભવ ધરાવનારને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે.
અરજી પત્રકનો નમુનો નગરપાલિકા કચેરીએથી રૂબરૂમાં અથવા નગરપાલિકાની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે
જે-તે ઉમેદવારે અરજી પત્રક સાથે શૈક્ષણિક લાયકાત અનુભવ અને ઉમરના આધાર પુરાવાની ખરી નકલ આપવાની રહેશે.
ઉમેદવારનું અરજી પત્રક મંજુરી / ના મંજુર કરવાની સત્તા નગરપાલિકાને રહેશે.
આ પણ વાંચો:જિલ્લા પંચાયત અમદાવાદ ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
મહત્વપૂર્ણ લિંક:
સત્તાવાર જાહેરાત | જાહેરાત અહીંથી વાંચો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
વોટ્સેપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |