google news

કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022 : વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022 : કમિશનર ગ્રામ કચેરી દ્રારા SWM કન્સલ્ટન્ટ ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી ૧૧ માસ ના કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવી છે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે.

કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022

સંસ્થાનું નામકમિશનર ગ્રામ કચેરી
પોસ્ટનું નામSWM કન્સલ્ટન્ટ
જોબ લોકેશન ગુજરાત
છેલ્લી તારીખ01/09/2022
અરજી મોડ ઑફલાઇન

કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022 : કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022 માં SWM કન્સલ્ટન્ટની નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

આ પણ વાંચો:એમપરિવહન એપ્લિકેશન,કોઈ પણ વાહન વિષે સંપૂર્ણ માહિતી મેળવો

પોસ્ટનું નામ

  • SWM કન્સલ્ટન્ટ

શૈક્ષણિક લાયકાત

  • માસ્ટર ઓફ એન્જિનિયર ઇન એન્વાયરમેન્ટ
  • કમ્પ્યુટર નું જ્ઞાન.
  • અભ્યાસ પૂરો થયા પછી ૫ વર્ષ નો અનુભવ
  • મેનેજમેન્ટ માં કામ કરેલ ઉમેદવાર ને અગ્રતા

ઉંમર મર્યાદા

  • વધુમાં વધુ ૪૦ વર્ષ

પગાર

  • 40,000/- Fix

મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

આ પણ વાંચો:અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022 @ahmedabadcity.gov.in

મહત્વપૂર્ણ લિંક

ઓફિસિયલ જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગ્રામવિકાસ કચેરી ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે રજિસ્ટર એડી દ્વારા અરજી મોકલી શકે છે.

કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 01 સપ્ટેમ્બર 2022 છે.

અરજી મોકલવાનું સરનામું :

  • કમિશનર ગ્રામવિકાસ કચેરી, બ્લોક નંબર ૧૬/૩ ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
Join Telegram Channel