google news

બિન સચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરીફીકેશન લીસ્ટ 2022 @gsssb.gujarat.gov.in

બિન સચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરીફીકેશન લીસ્ટ 2022 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૧૫૦/૨૦૧૮૧૯ બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલયના વિભાગો માટેની ભરતી માટે બીજ્જા તબક્કાના અંતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બિન સચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરીફીકેશન લીસ્ટ 2022

જાહેરાત ક્રમાંકક્રમાંક ૧૫૦/૨૦૧૮૧૯
પોસ્ટ નામબિનસચિવાલય ક્લાર્ક, ઓફીસ આસિસ્ટંટ
કુલ જગ્યા૩૯૦૦+
લેખિત પરીક્ષા યોજાયેલ તારીખ24 એપ્રિલ 2022
કોમ્પ્યુટર પરીક્ષા યોજાયેલ તારીખ19/07/2022 થી 23/07/2022
25/07/2022 થી 30/07/2022
પોસ્ટ પ્રકાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન
સ્થાનું નામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (gsssb)
સત્તાવાર વેબ સાઈટ gsssb.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જા.ક્ર. ૧૫૦/૨૦૧૮૧૯ અન્વયે ગુજરાત સરકારના સચિવાલયના વિભાગો વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરીઓ માટે “બિન સચિવાલય કારકુન” અને સચિવાલયના વિભાગો તેમજ ગુજરાત જાહેર સેવા આયોજ માટે “ઓફીસ આસીસ્ટન્ટ” વર્ગ 3 સંવર્ગની પ્રથમ તબક્કાની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૨૪/૦૪/૨૦૨૨ના રોજ તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ તા. ૧૯/૦૭/૨૦૨૨ થી ૨૩/૦૭/૨૦૨૨ અને તા. ૨૫/૦૭/૨૦૨૨થી તા. ૩૦/૦૭/૨૦૨૨ દરમિયાન યોજવામાં આવેલ હતી. આમ બંને તબક્કાની કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટ આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવા આવી છે.

ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી અંગેની સૂચનાઓ માટે મંડળની વેબસાઈટ જોતા રહેવા સબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.

ઓફીસ આસીસ્ટન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2022

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૫૦/૨૦૧૮૧૯ બિન સચિવાલય ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ ૨૦૨૨ જાહેર કર્યું છે આ લિસ્ટમાં કુલ ૫૮૫૫ ઉમેદવારોનો સમાવેશ થાય છે. Bin Sachivalay DV list 2022 કોલ લેટરની તારીખ ટૂંક જ સમયમાં સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે જેથી ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ જોતા રહેવું.

બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2022 કઈ રીતે ડાઉનલોડ કરવું?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ gsssb.gujarat.gov.in પર જાઓ.
  • ત્યાંર બાદ “પરિણામ જાણો ઓપ્શન પર જાઓ.
  • પરિણામોનું લિસ્ટ આવશે.
  • જાહેરાત ક્રમાંક ૧૫૦/૨૦૧૮૧૯ બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ પસંદ કરો
  • GSSSB બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2022 pdf ખુલશે.
  • તમારું નામ સર્ચ કરો.
  • ભવિષ્યમાં ઉપયોગ માટે બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ pdf ડાઉનલોડ કરી લ્યો.

આ પણ વાંચો:ગુજરાત સાયબર ક્રાઈમમાં ટેકનિકલ એક્સપર્ટની ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

મહત્વપૂર્ણ લિંક:

બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2022અહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો
Join Telegram Channel