google news

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022 : ભારતીય પોસ્ટ વિભાગ ગ્રુપ સી પોસ્ટ માટે ભરતી કરી રહી છે. ઉમેદવારો અરજી ફોર્મ, પગાર, લાયકાત અને અન્ય વિગતો નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન માંથી મેળવી શકશે.ઈન્ડિયા પોસ્ટે MV મિકેનિક, MV ઈલેક્ટ્રિશિયન, પેઇન્ટર, વેલ્ડર અને કાર્પેન્ટરની જગ્યા માટે કુશળ કારીગરો (સામાન્ય કેન્દ્રીય સેવા, જૂથ C, બિન-રાજપત્રિત, બિન-મંત્રાલય) ની ભરતી માટે સૂચનાઓ બહાર પાડી છે. ઉમેદવારોએ 19 ઑક્ટોબર 2022ના રોજ અથવા તે પહેલાં ઑફલાઇન અરજી કરવાની રહેશે.

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022

સંસ્થાનું નામભારતીય પોસ્ટ વિભાગ
પોસ્ટનું નામવિવિધ
છેલ્લી તારીખ 19/10/2022
આવેદન મોડ ઓફલાઈનઆર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી

આ પણ વાંચો:PFRDA ભરતી 2022

પોસ્ટનું નામ

  • MV મિકેનિક, એમવી ઈલેક્ટ્રશિયન, પેઈન્ટર તેમજ અન્ય પોસ્ટ.

શૈક્ષણિક લાયકાત

  • સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ તકનીકી સંસ્થા પાસેથી સંબંધિત ટ્રેડમાં પ્રમાણપત્રની જરૂર છે. અથવા આઠમા ધોરણ સંબંધિત ટ્રેડમાં એક વર્ષના અનુભવ સાથે પાસ કરેલ હોય.
  • જેઓ MV મિકેનિકના વેપાર માટે અરજી કરે છે તેમની પાસે કોઈપણ વાહનને સેવામાં ચલાવવા માટે તેનું પરીક્ષણ કરવા માટે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ (HMV) હોવું જોઈએ.

ઉમર મર્યાદા

  • લઘુતમ વય મર્યાદા : 18 વર્ષ
  • મહતમ વય મર્યાદા : 30 વર્ષ
  • વધુ વિગત માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચવી.

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • ૧૯,૯૦૦ થી ૬૩૨૦૦ સુધી (લેવલ ૨)

ભારતીય પોસ્ટ વિભાગ 2022 કેવી રીતે અરજી કરવી :

  • જરૂરી લાયકાતના પ્રમાણપત્રની પ્રમાણિત નકલો તેમજ અરજી ફોર્મ સાથે તા. 19/10/2022 સુધીમાં આપેલ સરનામે મળી રહે તે રીતે રજીસ્ટર એ.ડી. / સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે.

આર.પી, એ.ડી./સ્પીડ પોસ્ટ મોકલવાનું સ્થળ :

  • સીનીયર મેનેજર (JAG) મેઈલ મોટર સર્વિસ, નંબર : ૩૭, ગ્રીમસ રોડ, ચેન્નાઈ.

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો.

મહત્વપૂર્ણ તારીખો:

આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની છેલ્લી તારીખ 19/10/2022

આ પણ વાંચો:જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન @eolakh.gujarat.gov.in

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી ની છેલ્લી તારીખ શું છે?

આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબર 2022 છે

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારે રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

Join Telegram Channel