અમરેલી રોજગાર ભરતી મેળો 2022 : જીલ્લા રોજગાર કચેરી અમરેલી દ્વારા ભરતી મેળાનું આયોજન જીલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન અમરેલી ખાતે કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 30-08-2022ના રોજ સવારે 11 કલાકે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે.
અમરેલી રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ ટાઈટલ | રોજગાર ભરતી મેળો 2022 |
પોસ્ટ નામ | અમરેલી રોજગાર ભરતી મેળો 2022 |
કંપની નામ | કશિશ જોબ પ્લેસમેન્ટ સર્વિસ બોટાદ |
જગ્યાનું નામ | હેલ્પર |
કુલ જગ્યા | 100 |
કાર્ય સ્થળ | સાણંદ |
સંસ્થા | જીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી |
સ્થળ | અમરેલી |
ભરતી મેળા તારીખ | 30-08–2022 |
ભરતી મેળા સમય | સવારે 11 : 00 કલાકે |
સત્તાવાર વેબ સાઈટ | anubandham.gujarat.gov.in |
રોજગાર ભરતી મેળો 2022
જે મિત્રો અમરેલી ખાતે રોજગાર મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. પોસ્ટ લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.
શૈક્ષણિક લાયકાત
ધોરણ 8 પાસ
વય મર્યાદા
18 થી 40 વર્ષ
પગાર ધોરણ
અંદાજીત રૂ. 18,000/-
ભરતી મેળા સ્થળ
જીલ્લા રોજગાર વિનિયમ કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન અમરેલી
ભરતી મેળા તારીખ
30/08/2022 (મંગળવાર)
સમય
સવારે 11 કલાકે
ખાસ નોંધ :
અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક : https://anubandham.gujarat.gov.in/account/signup
ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઉચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લિક કરી અમરેલી જીલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્ય છે.
પસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઈચ્છુકોએ કોઈ પણ પ્રકારની ફી ચુકવવાની નથી તમામ સેવા ની:શુલ્ક છે.
રોજગાર ઈચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
અન્ય સુચના માટે સત્તાવાર જાહેરાત ફરજીયાત વાંચવી
આ પણ વાંચો:HDFC બેંકમાં આવી ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @hdfcbank.com
મહત્વપૂર્ણ લિંક:
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
અમરેલી રોજગાર ભરતી મેળો કઈ તારીખે યોજાશે?
30-08–2022
અનુબંધમ રોજગાર પોર્ટલની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
anubandham.gujarat.gov.in