google news

જીલ્લા પંચાયત ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

જીલ્લા પંચાયત ભરતી 2022 : જિલ્લા પંચાયત માટે
“કાયદા સલાહકાર”ની કરાર આધારિત નિમણૂંક માટે જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.આ આર્ટિકલ તમે sarkarinaukrihona માધ્યમ થી વાંચી રહિયા છે.

જીલ્લા પંચાયત ભરતી 2022

સંસ્થાનું નામ જીલ્લા પંચાયત ગુજરાત
પોસ્ટનું નામકાયદા સલાહકાર
નોકરી સ્થળ બનાસકાંઠા,અમરેલી
બનાસકાંઠા,અમરેલી છેલ્લી તારીખ15/09/2022 ,
અરજી મોડ ઑફલાઇન

આ પણ વાંચો:GSRTC અમદાવાદ ભરતી 2022

પોસ્ટનું નામ

  • કાયદા સલાહકાર

શૈક્ષણિક લાયકાત (અમરેલી)

  • માન્ય યુનિ. કાયદાના સ્નાતકની પદવી.
  • કાયદાની પ્રેકટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
  • વકીલાતની કામગીરીનો ૫ વર્ષનો અનુભવ.

શૈક્ષણિક લાયકાત (બનાસકાંઠા)

  • માન્ય યુનિવર્સિટીની કાયદાના સ્નાતકની પદવી. (L.L.B)
  • વકીલાતની કામગીરીનો લઘુતમ પાંચ વર્ષનો અનુભવ,
  • તે પૈકી નામ.હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો/વિભાગીય કચેરીઓમાં સ૨કા૨ વતી ના.સુપ્રીમ કોર્ટે
  • હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ. (૩) ccc+ કક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન

જીલ્લા પંચાયત ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

બનાસકાંઠા : જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત-બનાસકાંઠા

અમરેલી :જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા પંચાયત કચેરી,અમરેલી-૩૬૫૬૦૧

નોંધ : ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખો:

બનાસકાંઠા છેલ્લી તારીખ15/09/2022
અમરેલી છેલ્લી તારીખ15/09/2022

આ પણ વાંચો:ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

મહત્વપૂર્ણ લિંક્સ

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી જાહેરાત અહીં ક્લિક કરો
અમરેલી જીલ્લા પંચાયત ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

બનાસકાંઠા,અમરેલી જીલ્લા પંચાયત ભરતીની છેલ્લી તારીખ શું છે?

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતીની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2022

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-15 માં ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

અમરેલી જીલ્લા પંચાયત ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૦ માં ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે

Join Telegram Channel