google news

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022 @ahmedabadcity.gov.in

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022 : શહેરી સમુદાય વિકાસ વિભાગ (અર્બન કોમ્યુનીટી ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં 100 એપ્રેન્ટિસ ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 03-09-2022 પહેલા અરજી મોકલવાની રહેશે. UCD AMC ભરતી વિશે બધી માહિતી નીચે મુજબ છે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022

પોસ્ટ ટાઈટલઅમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નામ માઈક્રો ફાઈનાન્સ અને લોન પ્રોસેસિંગ એપ્રેન્ટિસ
કુલ જગ્યા 100
સંસ્થા અમદાવાદ મહાનગરપાલિકા (AMC)
નોકરી સ્થળઅમદાવાદ – ગુજરાત
અરજીની છેલ્લી તારીખ 03-092022
સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/
અરજી પ્રકારઓફલાઈન

AMC ભરતી 2022

  • જે મિત્રો અમદાવાદ યુસીડી એપ્રેન્ટીસ ભરતી 2022 માટે રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ એક સારી તક છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022

  • ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, ઉંમર, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી નીચે મુજબ છે.

ટ્રેડ પ્રમાણે માહિતી

પોસ્ટ નામજગ્યા
માઈક્રો ફાઈનાન્સ એપ્રેન્ટિસ50
લોન પ્રોસેસિંગ એપ્રેન્ટિસ50
કુલ100

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સીટી / સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.

આ પણ વાંચો:ગુજરાતના પ્રમુખ મહેલો, ગુજરાતની સંસ્કૃતિ

સ્ટાઇપેન્ડ / માનદ વેતન

  • રૂપિયા 9000/(પ્રતિ માસ)

વય મર્યાદા

  • જાહેરાતમાં ઉલ્લેખ કરેલ નથી

અરજી ફી

  • જાહેરાતમાં ઉલ્લેખ કરેલ નથી

નોંધ : અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચી લેવી અને સત્તાવાર સાઈટ પર જઈને ચેક કરી લેવી પછી જ અરજી કરવી.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

ઉમેદવારોએ APPRENTICESHIPINDIA.ORG પર પ્રથમ નોંધણી પછી એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશનની નકલ અને તેમનો બાયોડેટા, તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી આધાર અરજી સાથે આપેલ સરનામે મોકલવા.

સરનામું:
શહેરી સમુદાય વિકાસ વિભાગ (અર્બન કોમ્યુનીટી ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ),
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,
યુસીડી ભવન, પરીશ્રીતલાલ નગર રોડ, બહેરામપુરા,
અમદાવાદ : 380022
ફોન : 070-25331201

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ?

  • છેલ્લી તારીખ : 03-09-2022

મહત્વપૂર્ણ લિંક:

આ પણ વાંચો:ITBP કોન્સ્ટેબલ ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @itbpolice.nic.in

જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
અરજી પત્રકટૂંક સમયમાં ઉપલબ્ધ થશે
હોમ પેજ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

અમદાવાદ મહાનગરપાલિકા એસીડી દ્વારા કઈ જગ્યાઓ માટે ભરતી બહાર પાડેલ છે?

એપ્રેન્ટિસ જગ્યાઓ

અમદાવાદ મહાનગરપાલિકા એસીડી દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડેલ છે?

100 જગ્યાઓ

Join Telegram Channel