Ahmedabad Rojgar Bharti Mela 2023 : શાહીબાગ-અસારવા વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે 26મી એપ્રિલે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. આ રોજગાર મેળામાં આશરે 450થી વધુ જગ્યા માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે,, આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે.
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023
પોસ્ટનું નામ | અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023 |
સંસ્થા | શાહીબાગ-અસારવા વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી |
ભરતી મેળો તારીખ | 26/04/2023 |
સ્થાન | અમદાવાદ |
સત્તાવાર વેબ સાઇટ | https://anubandham.gujarat.gov.in |
આ પણ વાંચો : AMC Bharti 2023 : Last Date-26/04/2023
અમદાવાદ રોજગાર ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે ?
- ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે
અમદાવાદ રોજગાર ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?
- ભરતી મેળાનું સ્થળ:- શાહીબાગ-અસારવા વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી
જરૂરી દસ્તાવેજો
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
- લાયકાતની માર્કશીટ
- અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો
મહત્વપૂર્ણ તારીખો:
- ભરતી મેળો તારીખ 26/04/2023
આ પણ વાંચો : સુરત મધ્યાહન ભોજન ભરતી 2023 , છેલ્લી તારીખ-29/04/2023
મહત્વપૂર્ણ લિંક :
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટ | https://anubandham.gujarat.gov.in/home |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
અનુબંધમ લોગીન પેજ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
અમદાવાદ રોજગાર ભરતી મેળો તારીખ કઈ છે ?
અમદાવાદ રોજગાર ભરતી તારીખ 26/04/2023 યોજાશે
અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is https://anubandham.gujarat.gov.in/home