અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 : અમદાવા મહા રોજગાર ભરતી મેળો મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી / આર.વી. ફાઉન્ડેશન અને આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ મહા રોજગાર ભરતી મેળો તારીખ 13-09-2022ના રોજ આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ વ્રજ ટેનામેન્ટની સામે, આઈ.ઓ,સી. રોડ ચાંદખેડા, અમદાવાદ ખાતે યોજાશે. આ ભરતી મહા રોજગાર ભરતી મેળામાં અમદાવાદ જીલ્લાની વિવિધ સેક્ટરની અગ્રગણ્ય કંપનીઓ ભાગ લેશે.
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022
રોજગાર ભરતી મેળો 2022, આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે તમારા આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તમારા માટે લઈને આવ્યા છીએ ગુજરાત રોજગાર ભરતી મેળાનું ટાઈમ ટેબલ જેના દ્વારા તમને ખબર પહોંચી શકે કે તમારી આજુબાજુના શહેરમાં કઈ જગ્યાએ ભરતી મેળાનું આયોજન થવાનું છે? ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે.
પોસ્ટનું નામ | ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 |
પોસ્ટ પ્રકાર | જોબ |
સંસ્થા | નિયામક, રોજગાર અને તાલીમ |
ભરતી મેળો તારીખ | 13/09/2022 |
સ્થાન | અમદાવાદ |
સત્તાવાર વેબ સાઇટ | anubandham.gujarat.gov.in |
આ પણ વાંચો:આસી. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
અમદાવાદ રોજગાર ભરતી મેળો શું છે?
- ગુજરાત રોજગાર કચેરીએ રોજગાર ભારતી મેળોમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં એમ્પ્લોયર અને જોબ ઇચ્છુક બંને તરફથી વન ટાઈમ રજીસ્ટ્રેશન રાખવામાં આવેલ છે.અહીં તમે રજીસ્ટર કરી તમારા જિલ્લામાં ની નોકરી ની માહિતી મેળવી શકો છો.
અમદાવાદ રોજગાર ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે?
- ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ,આઈટીઆઈ ઓલ ટેકનીકલ ટ્રેડ,બીઈ, બીટેક, ડીપ્લોમાં, વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.
ભરતી મેળાનું સ્થળ :-
- ભરતી મેળાનું સ્થળ :- આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ વ્રજ ટેનામેન્ટની સામે, આઈ.ઓ,સી. રોડ ચાંદખેડા, અમદાવાદ
જરૂરી દસ્તાવેજો
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
- લાયકાતની માર્કશીટ
- અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
આ પણ વાંચો:જીલ્લા પંચાયત ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટ | https://anubandham.gujarat.gov.in/home |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
અનુબંધમ લોગીન પેજ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે?
Official Website Is https://anubandham.gujarat.gov.in/home
અમદાવાદ રોજગાર ભરતી મેળો તારીખ કઈ છે?
અમદાવાદ રોજગાર ભરતી તારીખ 13/09/2022 યોજાશે